Skip to main content

Featured

Valsad news: રાજ્યના નાણાં મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને વલસાડના પારડીના મોતીવાડામાં ગરીબ કલ્યાણ મેળો યોજાયો

 Valsad news: રાજ્યના નાણાં મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને વલસાડના પારડીના મોતીવાડામાં ગરીબ કલ્યાણ મેળો યોજાયો જિલ્લાના કુલ ૧૬૮૧ લાભાર્થીઓને કુલ રૂ. ૩,૭૮,૭૯,૦૭૩ની સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યું   બનાસકાંઠાના ડીસામાં મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં યોજાયેલા રાજ્યકક્ષાના ગરીબ કલ્યાણ મેળાનું જીવંત પ્રસારણ પણ સૌએ નિહાળ્યું  ગરીબ કલ્યાણ મેળામાં સરકારની યોજનાનો સીધો લાભ લાભાર્થીને મળે અને લાભાર્થી સાથે સંપર્ક પણ થાય છેઃ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ વર્ષ ૨૦૦૯ થી અત્યાર સુધીમાં યોજાયેલા ગરીબ કલ્યાણ મેળાનો ૧ કરોડ ૬૬ લાખ લોકોએ લાભ લીધો હોવાનું જણાવતા મંત્રીશ્રી  વલસાડ જિલ્લામાં યોજાયેલા ગરીબ કલ્યાણ મેળામાં મહિલા સશક્તિકરણના દર્શન થયા હોવાનું મંત્રીશ્રીએ હર્ષભેર જણાવ્યું 

જર્મનીમા લાખો રૂપિયાની ઓફર ઠુકરાવી ધરમપુરની સાર્વજનિક માધ્યમિક શાળા, વિરવલમા સેવા આપતા સરકારી શિક્ષક ઋષિતભાઈ મસરાણી

 જર્મનીમા લાખો રૂપિયાની ઓફર ઠુકરાવી  ધરમપુરની સાર્વજનિક માધ્યમિક શાળા, વિરવલમા સેવા આપતા સરકારી શિક્ષક ઋષિતભાઈ મસરાણી

જર્મનીમા લાખો રૂપિયાની ઓફર ઠુકરાવી  ધરમપુરની સાર્વજનિક માધ્યમિક શાળા, વિરવલમા સેવા આપતા સરકારી શિક્ષક ઋષિતભાઈ મસરાણીએ અગિયારમા ધોરણથી જ વનવાસી વિસ્તારમા ઝૂંપડપટ્ટીમા જઈને બાળકોને ભણાવવાનું શરૂ કર્યું, આ રીતે વર્ષ ૨૦૦૫થી ધરમપુરમા 'મસ્તી કી પાઠશાળા'નો ઉદય થયો આજે શિક્ષણ સાથે સમાજ સેવાનું ઉત્તમ માધ્યમ એટલે ઋષિત મસરાણી


#education

#teachers

#navsari

#infosurat

#ddosurat

#PrafulPansheriya

#kuberdindor

જર્મનીમા લાખો રૂપિયાની ઓફર ઠુકરાવી ધરમપુરની સાર્વજનિક માધ્યમિક શાળા, વિરવલમા સેવા આપતા સરકારી શિક્ષક ઋષિતભાઈ મસરાણીએ અગિયારમા ધોરણથી જ વનવાસી વિસ્તારમા ઝૂંપડપટ્ટીમા જઈને બાળકોને ભણાવવાનું શરૂ કર્યું, આ રીતે વર્ષ ૨૦૦૫થી ધરમપુરમા 'મસ્તી કી પાઠશાળા'નો ઉદય થયો આજે શિક્ષણ સાથે સમાજ સેવાનું ઉત્તમ માધ્યમ એટલે ઋષિત મસરાણી #education #teachers #navsari #infosurat #ddosurat #PrafulPansheriya #kuberdindor

Posted by Information Surat GoG on Wednesday, September 4, 2024

Comments